નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $ONF$ એ $NO_2^-$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક છે
  • B
    $OF_2$ એ ફ્લોરિનનો ઓક્સાઈડ છે
  • C
    $Cl_2O_7$ એ પરક્લોરિક એસિડનું એનહાઈડ્રાઈડ છે
  • D
    $O_3$ અણુનો આકાર વળેલો (bent) છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ અસ્તિત્વ ધરાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$BF_3, SnCl_2, SnCl_4$ માંથી કઈ સ્પીસીઝ લુઇસ એસિડ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$(i)$ $NaCl$ આયનીય સંયોજન હોવાથી ઘન અવસ્થામાં વિદ્યુતનું સારું વાહક છે.
$(ii)$ કેનોનિકલ બંધારણોમાં પરમાણુઓની ગોઠવણીમાં કોઈ તફાવત હોતો નથી.
$(iii)$ સંકરિત કક્ષકો શુદ્ધ કક્ષકો કરતા મજબૂત બંધ બનાવે છે.
$(iv)$ $VSEPR$ સિદ્ધાંત $XeF_4$ ના સમતલીય ચોરસ આકારને સમજાવી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo